News & Update

News & Update


JUNIOR CLERK-FINAL MERIT     (02-5-2026) 

JUNIOR CLERCK FINAL MERIT LIST OF CANDIDATES


More


RESULT OF JUNIOR CLERK     (02-5-2026) 

RESULT OF JUNIOR CLERK


More


SENIOR CLERK-FINAL MERIT     (02-5-2026) 

SENIOR CLERK-FINAL MERIT


More


RESULTS OF SENIOR CLERK     (02-5-2026) 

SENIOR CLERK -RESULTS


More


OMR Sheet     (29-4-2026) 

OMR Sheet


More


વાંધા-સૂચનો -Form     (29-4-2026) 

વાંધા-સૂચનો -Form


More


વાંધા-સૂચનો     (29-4-2026) 

તારીખ : ૨૯-૦૪-૨૦૨૬ ના રોજ શ્રી ડી. એમ. પટેલ આર્ટ્સ એન્ડ એસ. એસ. પટેલ કોમર્સ કૉલેજ, ઓડ જિલ્લો આણંદ ખાતે લેવાયેલ જુનિયર ક્લાર્ક, બિનઅનામત (OPEN) વર્ગ-૩ ની ભાગ-૨ ની મુખ્ય લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી મૂકેલ છે. પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારો તરફથી સૂચન /રજૂઆત હોય તો તારીખ : ૦૨/૦૫/૨૦૨૬ બપોરે ૨-૦૦ વાગ્યા સુધી જ અહીં આપેલા નમૂનાની પ્રિન્ટ કાઢી તેમાં બરાબર યોગ્ય રીતે તમામ વિગત ભરી તેની PDF ફાઇલ કૉલેજના ઈ-મેઈલ [ode_college@yahoo.co.in] ઉપર મોકલી આપવા જણાવવામાં આવે છે. રૂબરુ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.


More


Provisional Answer Key     (29-4-2026) 

Provisional Answer Key - Main Exam [Junior Clerk-MCQ Exam]


More


Document Verification     (21-4-2026) 

Document Verification- Junior & Senior Clerk


More


જુનિયર/સિનિયર ક્લાર્ક બિનઅનામત (OPEN) વર્ગ-૩ની મુખ્ય પરીક્ષા- Timetable     (18-4-2026) 

જુનિયર/સિનિયર ક્લાર્ક બિનઅનામત (OPEN) વર્ગ-૩ની મુખ્ય પરીક્ષા- Timetable


More


જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક, બિનઅનામત (OPEN) વર્ગ-૩ની મુખ્ય પરીક્ષા (ભાગ-૨) માટે લાયક ઉમેદવારોની યાદી     (17-4-2026) 

જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક, બિનઅનામત (OPEN) વર્ગ-૩ની મુખ્ય પરીક્ષા (ભાગ-૨) માટે લાયક ઉમેદવારોની યાદી


More


Main Exam -Instructions & Syllabus     (17-4-2026) 

જુનિયર/સિનિયર ક્લાર્ક બિનઅનામત (OPEN) વર્ગ-૩ની  મુખ્ય પરીક્ષા માટેનો સિલેબસ


More


Result of Prelim Exam (Junior & Senior Clerk) 2026     (16-4-2026) 

Result of Prelim Exam (Junior & Senior Clerk) 2026

દરેક ઉમેદવારે જુનિયર અને સિનિયર ક્લાર્કની પ્રાથમિક પરીક્ષા માટેનું પરિણામ જોઈ લેવું. આ અંગે જો કોઈ ઉમેદવારને પ્રશ્ન હોય તો લેખિતમાં કોલેજ પર આવી જાણ કરવાની રહેશે. મુખ્ય પરીક્ષા માટેના કોલ લેટર હવે પછી મોકલવામાં આવશે .ઉત્તીર્ણ થયેલ ઉમેદવારની મુખ્ય પરીક્ષા તા. ૨૯, ૩૦ એપ્રીલ, ૨૦૨૬ ના રોજ લેવામાં આવશે. વિગતવાર ટાઈમટેબલ માટે વેબસાઈટ પર જોતા રહેવું. 

 


More


Final Answer Key-Prelim Exam     (15-4-2026) 

Final Answer Key-Prelim Exam 


More


વાંધા - સૂચન     (11-4-2026) 

વાંધા - સૂચન 


More


Provisional Answerkey     (11-4-2026) 

Uploaded Provisional Answerkey of Prelim Exam (Date-11/04/2026)


More


OMR Sheet     (11-4-2026) 

OMR Sheet of Candidates


More


વાંધા - સૂચન પત્રક     (11-4-2026) 

પ્રોવિઝનલ આન્સર કી અંગે ઉમેદવારોના સૂચન / રજૂઆત


More


Prelim Exam Syllabus & Instructions     (26-3-2026) 

પ્રિલિમ પરીક્ષા નો સિલેબસ અને જરૂરી સૂચનાઓ મૂકવામાં આવેલ છે દરેક ઉમેદવારે ધ્યાનથી વાંચીને તેનો અમલ કરવાનો રહેશે. 


More


જુનિયર/સિનિયર ક્લાર્ક વર્ગ-૩-Information of Exam     (25-3-2026) 

જુનિયર/સિનિયર ક્લાર્ક વર્ગ-૩

Exam Date: 11/04/2026

Exam Time: 10:00 (Morning)


More


જુનિયર/સિનિયર ક્લાર્ક વર્ગ-૩-Instructions     (25-3-2026) 

જુનિયર/સિનિયર ક્લાર્ક વર્ગ-૩-Instructions for Exam 


More


માન્ય ઉમેદવારોનું લિસ્ટ     (24-3-2026) 

જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક: માન્ય ઉમેદવારોનું લિસ્ટ


More


અમાન્ય ઉમેદવારોનું લિસ્ટ     (24-3-2026) 

જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક: અમાન્ય ઉમેદવારોનું લિસ્ટ


More


Advertisement -બિન શૈક્ષણિક વર્ગ 3 ની ભરતી     (15-11-2025) 

 જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક-બિન શૈક્ષણિક વર્ગ 3 ની ભરતી 


More


અરજી ફોર્મ     (15-11-2025) 

અરજી ફોર્મ  (Application Form for Arts & Commerce College, Ode)


More


અગત્યની સૂચનાઓ -     (14-11-2025) 

Important instructions for the recruitment of Junior & Senior Clerk- (Arts & Commerce College)


More


Admission Inquiry For B.Ed, Ode     (01-4-2024) 

Admission Inquiry For B.Ed College

 

Register On GCAS Portal : https://gcasstudent.gujgov.edu.in/

 

Select Our College Shri K. G. Patel College Of Education, Ode

 

Contact For More Information : +91 90332 13162 / 97375 243 68 / 69


More


Admission inquiry for B.Sc (Nursing) & GNM (Nursing), Ode     (01-7-2023) 

B. Sc. Nursing & GNM Admission

1. ધોરણ ૧૦ ની માર્કશીટ ઝેરોક્ષ – ૧૦ નંગ

૨. ધોરણ ૧૨ ની માર્કશીટ ઝેરોક્ષ – ૧૦ નંગ

૩. ધોરણ ૧૨ ની પસીંગ (ક્રેડીટ) સર્ટી ઝેરોક્ષ – ૧૦ નંગ

૪. લીવીંગ સર્ટીફીકેટની ઝેરોક્ષ – ૧૦ નંગ (LC)

૫. જાતિનું પ્રમાણપત્ર ઝેરોક્ષ – ૧૦ નંગ (EWS, SEBC-OBC, SC, ST)

૬. નોન ક્રિમિલેયર સર્ટી - ૧૦ નંગ (SEBC-OBC)

૭. એડમિશન ઓર્ડર ઝેરોક્ષ – ૦૫ નંગ (હેલ્પ સેન્ટર પરથી આપેલ હોઈ તે)

8. એક્સીસ બેંકમાં/ઓનલાઈન ભરેલ ફી ની ઝેરોક્ષ – ૦૫ નંગ

૯. આધાર કાર્ડ ની ઝેરોક્ષ – ૦૫ નંગ

૧૦. પાસપોર્ટ સાઈઝના ફોટા નંગ – ૧૦ (લેટેસ્ટ ફોટા જોઇશે, જુના ચાલશે નહિ.)

૧૧. ગેપ સર્ટી / પ્રૂફ - ૦૫ નંગ

૧૨. ફ્રીશિપ કાર્ડ નકલ - ૧૦ નંગ (SC, ST)

 

Contact For More Information : +91 97375 243 68 / 69


More